આજકાલ mobile slow થવો સામાન્ય સમસ્યા બની ગઈ છે. App ખુલતા નથી, internet slow લાગે છે અને phone hang થાય છે. આ પોસ્ટમાં આપણે 5 સરળ tips જોઈશું જેનાથી તમારો mobile ફરી fast થઈ જશે.
🔹 Tip 1: Unwanted Apps Delete કરો
જે apps તમે વાપરતા નથી એ delete કરી દો. આથી storage ખાલી થશે.
🔹 Tip 2: Cache Clear કરો
Settings → Storage → Cache Clear
Cache ભરાવાથી mobile slow થાય છે.
🔹 Tip 3: Background Apps બંધ કરો
એક સાથે વધારે apps open રાખશો તો RAM પર load પડે છે.
🔹 Tip 4: Phone Restart કરો
હફ્તામાં એક વખત phone restart કરવો ખૂબ જરૂરી છે.
🔹 Tip 5: Software Update Check કરો
Old software થી performance slow થઈ જાય છે.
✅ Conclusion
આ simple tips follow કરશો તો તમારો mobile ચોક્કસ fast બનશે.
આ પોસ્ટ useful લાગી હોય તો share કરજો 👍

0 Comments